અદા શર્માની અદાઓ પર ફિદા થયા લોકો, શેર કરતાં વાયરલ થયા ફોટા
![સુંદર અદા શર્મા સુંદર અદા શર્મા](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/07/28/602973-1-3.jpg?im=FitAndFill=(500,286))
અદા શર્માએ પોતાના સુંદર ફોટોઝ વડે લોકોનું દિલ જીત્યું છે.
![ફેન્સનું મનોરંજન કરતી રહે છે અદા ફેન્સનું મનોરંજન કરતી રહે છે અદા](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/07/28/602975-4-5.jpg?im=FitAndFill=(500,286))
અદા શર્મા પોતાના ફેન્સના એન્ટરટેનનું ખાસ ધ્યાન રાખે છે.
![ફિટનેસ પ્રેમી અદા શર્મા ફિટનેસ પ્રેમી અદા શર્મા](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/07/28/602976-2-4.jpg?im=FitAndFill=(500,286))
અદા શર્મા પોતાના એક્શન, ફિટનેસ અને ચુલબુલાપન માટે ખૂબ જાણિતી છે.
![અદાનો નવો અંદાજ અદાનો નવો અંદાજ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/07/28/602977-5-2.jpg?im=FitAndFill=(500,286))
અભિનેત્રી અદા શર્મા બિલકુલ નવા અંદાજ જોવા મળી રહી છે.
અભિનેત્રી અદા શર્માના ફોટા ઇન્ટરનેટ પર અપલોડ કરતાં જ વાયરલ થઇ રહ્યા છે. (ફોટો સાભાર: તમામ ફોટો અદા શર્માના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે.