દિશા પટણીની નવી તસવીરોએ મચાવ્યો હંગામો, વિચિત્ર પોઝ જોઈને ફેન્સ મૂંઝાયા

Sat, 15 Apr 2023-3:40 pm,

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા પટણીનો દરેક ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. તે જ્યારે કોઈ પોસ્ટ શેર કરે તો લાખો લાઇક્સ અને કોમેન્ટ મળી જાય છે. પોતાની બિકિની તસવીરોને લઈને ઈન્ટરનેટ પર કહેર મચાવનારી દિશાને હંમેશા તેના ડ્રેસિંગ સ્ટાઇલને લઈને ટ્રોલ કરવામાં આવે છે. 

 

પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે દિશા પટણી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે એક બાદ એક પોસ્ટથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામમાં બોલ્ડ અને સુંદર તસવીરો અપલોડ કરી છે. 

 

 

ફિટનેસ ફ્રીક દિશા પટણીની કાતિલ અને જીવલેણ ફિગરને જોઈને ફેન્સનો પરસેવો છૂટી જાય છે. દિશા પટણીએ ફિલ્મોમાં ભલે વધુ કામ ન કર્યું હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની એક્ટિવનેસ તેને લોકોની વચ્ચે પોપ્યુલર બનાવી દે છે. 

 

 

હાલમાં દિશા પટણીએ સિલ્વર કલરના હોટ ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા પટણી કાલિત લાગી રહી છે. તેના પરફેક્ટ ફિગર પર લોકોની નજર અટકી ગઈ છે. આ દરમિયાન દિશા પટણીએ ગળામાં એક નેકલેસ પહેરી રાખ્યું છે. 

ફ્રંટ કટ ડ્રેસમાં અને હાઈ થાઈ સ્લિટ ડ્રેસની સાથે દિશા પટણીએ પગમાં હાઈ હીલ પહેરી છે. આ તસવીરોમાં દિશા પટણી એક બાદ એક પોઝ આપી રહી છે. જેના પર તમારી નજર અટકી જશે. પરંતુ તેના પોઝની કેટલાક લોકો મજાક કરી રહ્યાં છે. 

દિશા પટણીનો આ લુક ખુબ કાતિલ છે. શેર કરવાની સાથે દિશા પટણીની આ તસવીરો પર લાખો લાઇક આવી ચુકી છે. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link