Mouni Roy Photoshoot: સાડી પહેરી મૌની રોયે દેખાડ્યો હુસ્નનો જલવો, ફેન્સ બન્યા દીવાના
નાગિન ટીવી સીરિયલથી જાણીતી બનેલી અભિનેત્રી મૌની રોય હંમેશા પોતાના બોલ્ડનેસ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં બનેલી રહે છે. તેણે ન માત્ર હિન્દી ટીવી સીરિયલ્સમાં જ નહીં પરંતુ બોલીવુડમાં પણ પોતાનો જલવો દેખાડ્યો છે.
મૌની રોય પોતાના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. આ વચ્ચે મૌનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ફોટોમાં મૌની રોય ગોલ્ડન બ્રાઉન સાડીમાં જોવા મળી રહી છે. ટીવીની નાગિનના આ અંદાજને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. આ સાડીમાં અભિનેત્રી ખુબ હોટ લાગી રહી છે.
અભિનેત્રીએ આ સાડીમાં મેચિંગ કલરની એન્બ્રોડયરીથી લેસ લાગી છે. તેણે તેની સાડીની સુંદરતાને વધારી દીધી છે. મૌનીએ આ સાડીની સાથે ગોલ્ડન કલરનું ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.
મૌનીએ પોતાના આ લુકને ખુબ સિંપલ રાખ્યો છે. તેણે સ્મોકી આઇઝની સાથે પોતાના મેકઅપને ન્યૂડ રાખ્યો છે અને પોતાના વાળને લાઇટ કર્લ કરી ઓપન રાખ્યા છે.
આ દરમિયાન હુસ્નની માલિકા મૌની રોયે કેમેરા સામે એક બાદ એક પોઝ આપ્યા. તેના દરેક પોઝમાં તે ખુબ હોટ એન્ડ સેક્સી લાગી રહી છે.
આ ફોટોમાં મૌની રોય પોતાના કાતિલ લૂકથી ફેન્સના દિલ જીતી રહી છે.
મૌની રોયના આ ફોટો પર સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે. સાથે આ યૂઝર્સ ફોટો પર કોમેન્ટ કરતા અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યાં છે.