થાક ઉતારવા બિકીની પહેરીને પુલમાં ઉતરી સારા, જોતજોતામાં વાયરલ થયા Photos

Wed, 23 Oct 2019-3:33 pm,

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન વેકેશન મનાવવા શ્રીલંકા પહોંચી છે.

આ તસવીરો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું કે, ‘લેડી ઈન લંકા...’

તમામ તસવીરોમાં સારા હળવાશના મૂડમાં દેખાઈ રહી છે. તેનો આ કૂલ અંદાજ સાથે બિકીનીનું કોમ્બિનેશન લોકોને પસંદ આવ્યું.

સારાને શ્રીલંકાના કેટલાક લોકેશન બહુ જ પસંદ છે.

સારાએ શ્રીલંકાના વરસાદમાં રીક્ષાની સવારી કરવાનું ચૂકી ન હતી. (ફોટો સાભાર : Instagram@saraalikhan)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link