બિકિની પહેરી અભિનેત્રી Adah Sharma એ આપ્યા કોઝી પોઝ, PHOTOS જોઇ થઇ જશો લટ્ટૂ

Sun, 16 Jan 2022-7:15 pm,

અદા શર્માની આ તસવીરોમાં તેની સ્ટાઈલ હંમેશા અલગ દેખાઈ રહી છે. તે ખૂબ જ શાનદાર અંદાજમાં દેખાઈ રહી છે.

તસવીરોમાં અદા શર્મા ખુલ્લા વાળ સાથે એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં પોઝ આપી રહી છે. એવું લાગે છે કે તે શિયાળામાં સૂર્યનો આનંદ માણીને કોઝી થઇ રહી છે.

અદા તેની તસવીરોમાં વિચારોમાં ડૂબેલી જોવા મળે છે. એટલા માટે તેના ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે અદાને ઠંડીને કારણે પૂલમાં જવાનું મન થતું નથી.

તમને જણાવી દઈએ કે અદા શર્મા પોતાની સુંદરતા માટે જેટલી પ્રખ્યાત છે તેટલી જ તે પોતાની જોરદાર એક્શન માટે પણ જાણીતી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદા હવે પછી 'કમાન્ડો-4'ની અને વેબ સિરીઝ 'ધ હોલીડે'માં જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link