જલપરીના લુકમાં Adah Sharma ને જોઇ દિવાના થયા ફેન્સ, PHOTOS થયા VIRAL
આ તસવીરોમાં અદાનો મેકઅપ અને ડ્રેસ અપ બંને શાનદાર છે.
અદાએ અહીં હેવી ગોલ્ડન જ્વેલરી પણ કેરી કરી છે.
કેટલાક લોકો અદાના આ પોઝની મજાક પણ ઉડાવી રહ્યા છે.
પરંતુ આ તસવીર પર તો કોઇ અપ્સરા, તો કોઇ ફેન તેમને જલપરી કહી રહ્યા છે.
અદાએ પોતાના લુકમાં રેડ કલરનો કોમ્બો પણ કર્યો છે.
અહીં અદા સાથે લોકો કોમેન્ટમાં તેમના હેર કલરનો શેડ પૂછી રહ્યા છે.
અદાએ આ તમામ ફોટો પોતાના પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. (ફોટો સાભાર : Instagram@Adahsharma)