ADR રિપોર્ટ: રાજકારણમાં કૂદકો મારનાર 37 ઉમેદવારો છે `અંગુઠા છાપ`, 55ને માત્ર લખતા-વાંચતા આવડે છે

Thu, 24 Nov 2022-4:33 pm,

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના ઉમેદવારોના શિક્ષણની વાત કરીએ તો 37 ઉમેદવારો નિરક્ષર છે. જ્યારે 55 ઉમેદવારો એવા છે જેમને માત્ર લખતાં વાંચતા આવડે છે. આ સિવાય 492 ઉમેદવારોએ તેમના સોગંદનામામાં લખ્યું છે કે તેમણે ધોરણ-5થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આ સિવાય 182 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે... તો 21 ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link