આતંકી બ્લાસ્ટ પણ સુરસુરીયું થઈ જાય છે આ અફઘાનિ બોમ્બ આગળ, તસવીરોએ મચાવી ખલબલી
વારિના હુસૈને (Warina Hussain) ફિલ્મની રિલીઝ પહેલા ETimes સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણીએ કહ્યું કે, જ્યારે તે ભારત આવી હતી અને ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી.
વરિનાનું (Warina Hussain) કહેવું છે કે, તેને ટ્રોલ કરનાનું કારણે તેનો અફઘાનિસ્તાન (Afghanistan) સાથે સંબંધ હતો. વરિના મૂળ અફઘાનિસ્તાનની રહેવાસી છે અને કાબુલમાં તેનું ઘર આવેલું છે.
વરિના હુસૈને (Warina Hussain) કહ્યું કે, લોકો કહે છે કે તે આતંકિઓ અને બ્લાસ્ટના દેશથી આવે છે. લોકો દ્વારા ટ્રોલિંગ કરવામાં આવતા વરિના પરેશાન થઈ ગઈ હતી. તેનું કહેવું છે કે, હું અફઘાનિસ્તાનમાં (Afghanistan) થોડો સમય જ રહી હતી. મારી નાની અને માતા મને પહેલાના અફઘાનિસ્તાનની કહાનીઓ કહેતા હતા.
વરિના હુસૈને (Warina Hussain) આ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં બોલીવુડ ફિલ્મો ખુબ ચાલે છે. ત્યાંના લોકો ભારતીય ફિલ્મો જોઈને ફેશન શીખે છે. ત્યાંના લોકો બેલ બોટમને અમિતાભ બચ્ચન પેન્ટ બોલાવે છે.
વરિના હુસૈન (Warina Hussain) ખુબ જ સુંદર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાથી થોડી દૂર રહે છે. તેણે છેલ્લે ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી.
વરિના હુસૈનના (Warina Hussain) ઘણા ફોટોશૂટ પણ ચર્ચાનો વિષય રહ્યા છે. વરિના આયુષ શર્મા સ્ટારર ફિલ્મ લવયાત્રીમાં જોવા મળી હતી.