અનુરાગ કશ્યપની પૂર્વ પત્નીને થયો પ્રેમ, સોશિયલ મીડિયા પર શેર કર્યો બોયફ્રેન્ડનો Photo

Wed, 04 Sep 2019-10:08 am,

રવિવારે કલ્કીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેન્ડ સાથે એક ફોટો શેર કરી છે. જે ઘણુ બધુ કહી રહી છે. 

આ તસવીરમાં કલ્કી અને તેનો બોયફ્રેન્ડ રોમેન્ટિક અંદાજમાં સમુદ્ર કિનારે જોવા મળ્યા છે. તસવીરની કેપ્શમાં કલ્કીએ લખ્યું છે કે, હંમેશા જ સન્ડે જેવો હોય છે, જ્યારે હું કેવમેન (ગુફામાં રહેનાર વ્યક્તિ) સાથે હોઉ છું.

આ પહેલા પણ કલ્કી પોતાના આ મિસ્ટ્રીમેન સાથે સુશી ફૂડની મજા લઈ રહી હતી, અને તેની તસવીર શેર કરી હતી. 

પોતાના એક્સ પતિ અનુરાગ કશ્યપ સાથે કલ્કીની સારી મિત્રતા છે.

હાલમાં જ કલ્કી ગલીબોય તથા વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી છે. (તસવીર સાભાર : Instagram@Kalki)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link