એકદમ વિચિત્ર છે દિપીકા પાદુકોણનું આ લેટેસ્ટ ફોટોશૂટ, ફોટા જોઇને ચીડ ચડશે!

Sun, 13 Mar 2022-11:51 pm,

આ તસવીરમાં અભિનેત્રીએ બિકીની પહેરી છે અને તેના ખભા પર કોટ મૂક્યો છે.

આ પીળો ડ્રેસ પહેરીને દીપિકાએ બેસીને પોઝ આપ્યા હતા. તેમાં પણ અભિનેત્રી શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

હવે આ ફોટોશૂટમાં દીપિકાનો ક્લોઝઅપ લૂક જ જુઓ. ક્લોઝઅપ પિક્ચરમાં પણ મેકઅપ અને ચોંટેલા વાળને કારણે અભિનેત્રીનો ચહેરો થોડો વિચિત્ર લાગે છે.

આ તસવીરમાં દીપિકાએ બ્લુ શર્ટ સાથે ગ્રીન કલરનો શોર્ટ સ્કર્ટ પહેર્યો છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને લુકને બોલ્ડ બનાવવાની કોશિશ કરી, પરંતુ તેના કારણે તેણે આખો લુક બગાડી નાખ્યો.

સૌથી પહેલા દીપિકાની આ તસવીર જુઓ. આ તસવીરમાં અભિનેત્રી પર્પલ કલરનો શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો જ વિચિત્ર લાગે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link