Actors Cameo Fees: ફિલ્મમાં કેમિયોની મોટી ફી, 1 મિનિટના સવા કરોડ રૂપિયા ચાર્જ કરે છે આ એક્ટર!

Mon, 06 Jun 2022-7:26 pm,

Ajay Devgan: બોલીવુડમાં સિંઘમના નામથી ફેમસ અજય દેવગન ટોપ સ્ટાર છે. હાલમાં તે ગંગૂબાઈ કાઠિયાવાડી અને આરઆરઆરમાં નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે અજયને ગંગૂબાઈ માટે 11 અને આરઆરઆર માટે 35 કરોડ રૂપિયા મળ્યા હતા.   

Huma Qureshi: ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં એક ગીત માટે હુમા કુરૈશીને સાઇન કરવામાં આવી અને તે બે કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. 

 

 

Alia Bhatt: આ વર્ષ આલિયા માટે ખાસ છે, જ્યાં તેણે લગ્ન કર્યા તો તે આ વર્ષે બોલીવુડની ટોપ અભિનેત્રીની લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે. ગંગૂબાઈ સિવાય આલિયા આરઆરઆરમાં નાની પરંતુ દમદાર ભૂમિકામાં જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે માત્ર થોડી મિનિટોની ભૂમિકા માટે આલિયાને 9 કરોડ રૂપિયા મળ્યા હતા. 

sylvester stallone: ફિલ્મ કમબખ્ત ઇશ્ક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ તે ખુબ મોંઘી ફિલ્મ હતી. આ ફિલ્મમાં હોલીવુડ સ્ટાર sylvester stallone કેમિયોમાં જોવા મળ્યા હતા અને મીડિયા રિપોર્ટ પ્રમાણે તેણે તેના માટે 3.4 કરોડની ફી લીધી હતી. 

sylvester stallone: फिल्म कमबख्त इश्क बॉक्स ऑफिस पर भले ही फ्लॉप रही लेकिन ये काफी महंगी फिल्म थी. इस फिल्म में हॉलीवुड स्टार sylvester stallone कैमियो में नजर आए थे और मीजिया रिपोर्ट्स के मुताबिक थोड़ी देर नजर आने के लिए उन्होंने 3.4 करोड़ रुपये चार्ज किए थे. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link