આલિયા ભટ્ટે પુરૂ કર્યું `સડક 2`નું ઉટી શેડ્યૂલ, અહીં જુઓ PHOTOS

Fri, 01 Nov 2019-12:17 pm,

ફોટાની કેપ્શનમાં આલિયાએ લખ્યું, ''અને શેડ્યૂલ પુરૂ થાય છે.''

ફિલ્મ 'સડક 2'ની સાથે મહેશ ભટ્ટ ફરી એકવાર નિર્દેશકની ખુરશી સંભાળવા જઇ રહ્યા છે.

આ વર્ષ 1991 ની સુપરહિટ ફિલ્મ 'સડક'ની સીક્વલ છે જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત મુખ્ય ભુમિકામાં હતા.

આલિયા ભટ્ટ ઉપરાંત આ સીકવલમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે. 

'સડક' આગામી વર્ષે 10 જુલાઇના રોજ રિલીઝ થશે. (ફોટો સાભાર: તમામ તસવીરો આલિયા ભટ્ટના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લીધી છે)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link