Ranbir Alia Wedding: રણબીર-આલિયાના લગ્નમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી રહી આ હસીના, લગ્નમાં જોવા મળી ઉદાસ

Sun, 01 May 2022-10:31 am,

બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરે તાજેતરમાં જ પોતાની મિત્રની મહેંદી સેરેમનીની તાજા તસવીરો સોશિયલ પર શેર કરી છે. જેમાં આકાંક્ષા રંજન કપૂર પોતાની મિત્ર આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં રડતી જોવા મળી રહી છે. 

આલિયા ભટ્ટની મહેંદી સેરેમની રડી રહેલી આકાંક્ષા રંજન કપૂરને આલિયા ભટ્ટ ચૂપ કરાવી રહી છે. આ તસવીરો આકાંક્ષા રંજન કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. 

આકાંક્ષા રંજન કપૂરે પીળા રંગમી સાડી સાથે સ્ટાલીશ હેર સ્ટાઇલ કરી છે. તે કરણ જોહર સાથે નાચતી વખતે ખૂબ રડી રહી હતી. 

આલિયાના લગ્નમાં આકાંક્ષા રંજન કપૂર ખૂબ ઇમોશન થઇ ગઇ હતી. આ દરમિયાન બધા તેને ચૂપ કરાવી રહ્યા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

ફોટામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે તે એકદમ ઉદાસ છે. આ ફોટા જોઇને લોકો આલિયાને ખૂબ ટ્રોલ કરવા લાગ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'રડવું તો દુલ્હને જોઇએ, અને રડી રહી છે આ. 

આલિયા ભટ્ટની મિત્ર આકાંક્ષાએ ખૂબ ડાન્સ અને મસ્તી કરી હતી. આ અનસીન તસવીરો પર નેટિજન્સ ખૂબ પ્રેમ વરસાવી રહી છે.  

તમને જણાવી દઇએ કે લગ્ન બાદ રણબીર અને આલિયા પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયા છે. રણબીર આલિયાએ પોતાન ઘર વાસ્તુમાં લગ્ન કર્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link