Pics : બોલિવુડના ફેમસ ડિવોર્સી કપલની આ હોટ દીકરી સૈફ સાથે ચમકશે

Sun, 16 Jun 2019-12:05 pm,

આ ફિલ્મની વાર્તા પિતા-દીકરીના સંબંધ પર રહેશે. આલિયા આ ફિલ્મમાં સૈફ અલી ખાનની દીકરીનો રોલ કરશે.

આલિયા એજ્યુકેશનમાં બહુ જ સારી છે. હાલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરી રહી છે. 

આલિયાને હોકી, ફુટબોલ અને સ્વીમીંગ કરવું બહુ જ પસંદ છે.

આ ફિલ્મ માટે અનેક પ્રોડક્શન હાઉસ સાથે આવ્યા છે. તેના માટે જૈકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરરેઈનેન્ટ, સૈફ અલી ખાનની બ્લેક નાઈટ અને જય સેવકરમાનીના નાર્થન લાઈફ ફિલ્મસ સાથે કામ કરી રહ્યાં છે.

પૂજા બેદીએ વર્ષ 1994મા ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા. બંનેની દીકરી આલિયાનો જન્મ 1997માં મુંબઈમાં થયો હતો. પૂજા બેદીના 2003માં ફરહાન સાથે ડિવોર્સ થયા હતા. 

આ ફિલ્મ જવાની જાનેમન આ વર્ષએ 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આલિયા એફ.નું ફેન ફોલોઈંગ તેની પિક્ચર રિલીઝ થતા પહેલા જ બહુ જ સારું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link