Tokyo Olympics: કોઈ મોડલથી કમ નથી જર્મન એથલીટ Alica Schmidt, તેની સુંદરતાના દિવાના છે લોકો

Sat, 24 Jul 2021-7:18 pm,

જર્મન એથ્લીટ અલિસાને દુનિયાની સૌથી સુંદર અને સેક્સિએસ્ટ એથ્લીટ ગણવામાં આવે છે. ફોટા અને વીડિયોના દમ પર સોશિયલ મીડિયામાં લોકોના દિલ પર કરે છે રાજ. અલિસા દુનિયાની સૌથી સેક્સી એથ્લીટનું ટાઈટલ પોતાના નામ પર કરી ચૂકી છે.

ફોટો સાભાર: (alicasmd/Instagram)

 

'ધ સન ના એક રિપોર્ટ ના અનુસાર ટોક્યો ઓલિમ્પિક શરૂ થતા પહેલા અલિસા સ્મિટ એ જણાવ્યું હતું કે મને સેક્સિએસ્ટ એથ્લીટનો ટેગ ગમતો નથી. અને હું તેનાથી નફરત કરું છું. અલિસા સ્મિટના ઇન્સ્ટાગ્રામ પર છે લાખો ફોલોઅર્સ

ફોટો સાભાર: (alicasmd/Instagram)

 ઓલિમ્પિકની સાથે જોડાયેલ ઈન્સ્ટાગ્રામ પેજ પર હાલમાં 3.9 મિલિયન ફોલોઅર્સ છે. જ્યા એક થી વધીને એક એથ્લીટ પોતાના ટેલેન્ટ દેખાડે છે. અલિસા હાલમાં ટોક્યોમાં છે અને ઓલિમ્પિકમાં તેને મેડલ મેળવી શકે છે.

ફોટો સાભાર (alicasmd/Instagram)

તમને જણાવી દઈએ કે અલિસાની ફિટનેસ જોરદાર છે. અલિસાને જર્મનીના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ બોરૂશિયા ડોર્ટમંડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

8 નવેમ્બર 1998માં જર્મની અલિસા સ્મિટનો થયો જન્મ થયો હતો. હાલમાં તેની વય માત્ર 22 વર્ષની જ છે. અલિસાને જર્મનીની ફયૂચર સ્ટાર માનવામાં આવે છે.

અલિસા એ તેની કારકિર્દીની શરૂઆત જુનિયર લેવલથી કરી હતી. અલિસાએ અંડર-20 યૂરોપિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 400 મીટરની રેલી દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અલિસા ના ફોટા ટ્રેક પરના હોય કે વેક્સીનને લગતા હોત દરેકમાં તે સુંદર લાગે છે.

અલિસા 4×400m  મીટરની રીલે રેસમાં એક રાઇઝિંગ સ્ટાર કહી શકાય છે. તેની કેટેગરીમાં અલિસા વીજળીની ઝડપે દોડે છે. ટોક્યો ઓલિમ્પિક ની શરૂઆતમાં જ અલિસા એ દોડમાં ભાગ લીધો. તેના આગામી રાઉન્ડમાં મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે

ફોટો સાભાર: (Action Press)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link