પાણીમાં તોફાન કરતી Ameesha Patelએ ઉડાવ્યા ફેન્સના હોશ, Photos થયા Viral
અમીષા પટેલ સ્વિમિંગમાં વોટર બેબી બની બિકિનીમાં ખૂબ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.
અમીષા પટેલ આ ફોટામાં ખૂબ હોટ લાગી રહી છે અને ફેન્સ પણ એક્ટ્રેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
બ્લૂ બિકિની સાથે અમીષા પટેલના ચહેરા પર લાગેલા કાળા ચશ્મા ગજબ લાગી રહ્યા છે.
અમીષા પટેલની આ સ્વિમિંગ પૂલવાળી મસ્તી તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
અમીષા પટેલ મોટાભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર નવાર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે.
થોડા સમય પહેલાં અમીષા પટેલએ પિંક બિકીનીમાં સ્વિમિંગ કરતાં ફોટા શેર કર્યા હતા.
અમીષા પટેલની ફેન્સ ફોલોઇંગ ખૂબ વધુ છે. તમામ ફોટો સાભાર: Instagram@AmeeshaPatel