અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!

Tue, 05 Nov 2024-1:53 pm,

USA Girls: હાલમાં અમેરિકાની ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ છે. ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. 

અમેરિકાના પેન્સિલવેનિયામાં આ બંને ઉમેદવારોએ મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પેન્સિલવેનિયા વ્હાઇટ હાઉસની ચાવી હોવાનું કહેવાય છે.

અમેરિકી છોકરીઓ 16 વર્ષની ઉંમરે જબરદસ્ત બર્થ ડે પાર્ટી કરે છે. તેઓ સ્વીટ સિક્સટીન નામથી આ બર્થ ડે નું સેલબ્રેશન કરે છે. આ બાદ 21મો બર્થ ડે અતિ ગ્રાન્ડ હોય છે. કારણ કે તેમને આ ઉંમરે દારૂ પીવાની છૂટછાટ મળે છે.

સાઉથ અમેરિકાના વેનેઝૂએલાની છોકરીઓ સૌથી વધારે સુંદર હોય છો. જોકે, સ્કૂપહૂકના એક સરવે પ્રમાણે વેનેઝુએલા આ મામલે ઘણું પાછળ છે. બી સ્કોલરીના સરવે અનુસાર અમેરિકાની છોકરીઓ આ મામલે વિશ્વમાં 9માં નંબરે છે. 

અમેરિકાના ઓહિયોના ઓબેરલિન કોલેજ 1841માં મહિલાઓને ડિગ્રી આપનારી પહેલી યુનિવર્સસિટી હતી. આ પહેલાં એમને ડિગ્રી મળતી ન હતી. 

રિપોર્ટનું માનીએ તો અમેરિકામાં 40 ટકા છોકરીઓ લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઈ જાય છે અને બાળકને જન્મ આપે છે. અહીં મારું શરીર અને મારી મરજી નિયમ ચાલે છે. અહીં અફેયર એ સામાન્ય બાબત છે. લોકો અનેકવાર પાર્ટનર પણ બદલી નાખે છે. અહીં બાળકો પણ પોતાના ઓરિજનલ મા બાપ સાથે રહેવા માટે તરસે છે. 

રિપોર્ટસ અનુસાર અમેરિકામાં રહેનારા 7 ટકા લોકોએ દાવો કર્યો છે કે તેઓ ક્યારેય ન્હાયા નથી, જેમાં મહિલાઓ અને પુરૂષો બંનેનો સમાવેશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ તસવીરો માત્રને માત્ર પ્રતિકાત્મક છે. અહીં આપવામાં આવેલી જાણકારી પણ જનરલ જાણકારીઓ પર આધારિત છે.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link