આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી ન્યૂડ ફોટો, કારણ જાણી રહી જશો દંગ
આ પોસ્ટના સહારે મારગ્રેટ લિએનએ એક સ્કિન સંબંધિત બિમારીને લઇને જાગૃતતા ફેલાવવાનું બીડું ઉઠાવ્યું છે.
તેમણે ઇંસ્ટાગ્રામ પર પોતાની બે ન્યૂડ તસવીરો પોસ્ટ કરી છે, તેમાં તેમની સ્કિન પર કેટલાક લાલ રંગના નિશાન જોવા મળી રહી છે.
મારગ્રેટએ તસવીરો સાથે એક ઇમોશન કેપ્શન પણ લખી છે અને આ જાણકારી આપી છે કે તે સોરાઇસિસ રોગથી પીડિત છે.
તેમણે વિશ્વ સોરાઇસિસ દિવસ પર પોતાની આ સ્ટોરીને શેર કરી હતી. મારગ્રેટએ કેપ્શનમાં જણાવ્યું હતું કે આ તસવીરોને શેર કરવા અને પોતાની બિમારી વિશે બધાને તે ખૂબ રિલેક્સ ફીલ કરી રહી છે.
તમને જણાવી દઇએ કે ડોક્ટર્સના અનુસાર આ ત્વચા રોગ સોરાઇસિસની એવી કોઇ સારવાર નથી જેથી સંપૂર્ણ ઠીક થઇ શકે. બસ તેના લક્ષણો જોઇને સારવાર તેને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. તમામ ફોટો સાભાર: Instagram