જામનગરને આંગણે દેશ-વિદેશની હસ્તીઓનો જમાવડો, ઈવાંકા ટ્રમ્પ-માર્ક ઝુકરબર્ગથી માંડીને બોલીવુડના ધૂરંધરો...Photos

Sat, 02 Mar 2024-10:15 am,

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ગઈ કાલે 1 માર્ચથી ગુજરાતના જામનગર ખાતે શરૂઆત થઈ. આ સેલિબ્રેશન 3 માર્ચ સુધી ચાલશે. જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી વીવીઆઈપી લોકો જામનગર આવ્યા છે. જામનગર હાલ વિશ્વફલક પર ખુબ ચર્ચામાં છે. પહેલી માર્ચે પોપ સિંગર રિહાનાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું. પોતાના સિંગિંગ અને ડાન્સથી ખુબ ધમાલ મચાવી. આ સાથે જ અનંત અને રાધિકાને ખુબ ખુબ શુભેચ્છાઓ પણ પાઠવી. તસવીરોમાં જુઓ ગઈ કાલનો શાનદાર નજારો અને સામેલ થયેલી હસ્તીઓનો જબરદસ્ત અંદાજ....

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પની સાથે નીતા અંબાણી હળવા મૂડમાં 

ઈવાંકા ટ્રમ્પ અને મુકેશ  અંબાણી 

ઈવાંકા ટ્રમ્પ પરિવાર સાથે જામનગરને આંગણે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

મુકેશ અંબાણી નીતા અંબાણી, મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી સાથે 

નીતા અંબાણી

માર્ક ઝુકરબર્ગ તેમના પત્ની સાથે 

બોલીવુડના દિગ્ગજ અક્ષયકુમાર અને અજય દેવગણ

અજય દેવગણ

રાજકીય નેતા પ્રફુલ્લ પટેલ 

સૈફ અલી ખાન અને કરિના કપૂર તથા તેમનો પુત્ર તૈમુર

સદગુરુ પણ આશીર્વાદ આપવા જામનગર પધાર્યા

દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ તેમના પત્ની સાથે 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link