Ananya Panday  ની બહેને બોયફ્રેન્ડ સાથે સીક્રેટ લોકેશન પર કરાવ્યું બિકિની ફોટોશૂટ, પણ ફોટો થઈ ગયા વાયરલ

Sat, 08 May 2021-3:38 pm,

અલાના પાંડે  (Ananya Panday) પણ ઈંસ્ટાગ્રામ પર સારું એવું ફેન ફોલોઈંગ ધરાવે છે. તે અવારનવાર ફેન્સને ખુશ કરવા માટે પોતાની ગ્લેમરસ તસવીરો શેયર કરતી રહે છે. હાલમાં જ તેણે એક બિકિની ફોટોશૂટ કરાવ્યું છે. તેણે ઈંસ્ટાગ્રામ પર આ તસવીરો શેયર કરતાની સાથે જ ધૂમ મચી ગઈ. (Photo Credit: alannapanday Instagram)

હાલમાં જ અલાના પોતાના બોયફ્રેન્ડની સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગઈ હતી. જ્યાં અલાના પાંડે (Alanna Panday) એ પોતોના બોયફ્રેન્ડ સાથે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરો હાલ ઈંસ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે. (Photo Credit: alannapanday Instagram)

અલાના પાંડે (Alanna Panday) એ સીક્રેટ લોકેશન પર બિકિનીમાં આ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જોકે, ઈંસ્ટાગ્રામ પર તેની તસવીરો શેયર કરતાની સાથે ચાહકોએ કોમેન્ટનો વરસાદ કરી દીધો. (Photo Credit: alannapanday Instagram)

અલાના પાંડે (Alanna Panday)  બિકિનીમાં ખુબ હોટ લાગે છે. ચાહકોને પણ અલાનાની આ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે. (Photo Credit: alannapanday Instagram)

અલાનાની હોટ તસવીરો થઈને ચાહકો પાણી-પાણી થઈ ગયાં. ફેન્સે કોમેન્ટ બોક્સમાં જઈને દિલ ખોલીને અલાનાની અદાઓના વખાણ કર્યાં. (Photo Credit: alannapanday Instagram)

અલાના પાંડે (Alanna Panday) સેલેબ્રિટી એક્સપર્ટ ડૈને પાંડે અને ચંકી પાંડેના ચિક્કી પાંડેની પુત્રી છે. બીજા શબ્દોમાં કહીએ તો અલાના અનન્યા પાંડેની પિતરાઈ બહેન છે. (Photo Credit: alannapanday Instagram)

અનન્યા પાંડેની કઝિન એટલેકે, અલાના પાંડે (Alanna Panday) ના ઈંસ્ટાગ્રામ પર 6 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે. (Photo Credit: alannapanday Instagram)

અલાનાએ પોતાના બોયફ્રેન્ડ સાથે બીચ પર બિકિની પહેરીને સેક્સી તસવીરો પડાવી. હવે આ તસવીરો ઈંસ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. હોટ ફોટશૂટ જોઈને ચાહકો ખુશ થઈ ગયાં. (Photo Credit: alannapanday Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link