Anjali Arora latest bold Photos: અંજલિનો માદક અંદાજ જોઈને ચાહકો ફિદા, જુઓ તસવીરો

Tue, 28 Mar 2023-1:49 pm,

અંજલિ અરોરા તેના હોટ ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે, તેની લેટેસ્ટ તસવીરોમાં તે સીડી પર પોઝ આપતી જોવા મળે છે.

 

કચ્ચા બદામથી ફેમસ થયેલી અંજલિ અરોરા ટીવીના રિયાલિટી શો લોકઅપમાં પણ જોવા મળી છે, જેને કંગના રનૌત હોસ્ટ કરે છે. આ શોમાં તેની મુનાવર ફારૂકી સાથેની મિત્રતાની ખૂબ ચર્ચા થઈ હતી.

 

થોડા સમય પહેલા અંજલિ અરોરાનો એમએમએસ પણ લીક થયો હતો, ત્યારબાદ તે હેડલાઈન્સમાં રહી હતી. એમએમએસ વાયરલ થયા બાદ અંજલિ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

 

અંજલિએ તેની લેટેસ્ટ તસવીરોમાં જીન્સ અને ટી-શર્ટ પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

કચ્ચા બદમ ગર્લ અંજલી અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link