Varun Dhawan ની ભત્રીજી Anjini Dhawan ડેબ્યૂ કરવાની તૈયારીમાં!, જુઓ ગ્લેમરસ Pics...

Tue, 26 Jan 2021-7:33 pm,

વરૂણ અને નતાશાના લગ્ન બાદથી એક્ટરની ભત્રીજી અંજિની ધવનની (Anjini Dhawan) સુંદરતાની ચર્ચા થઈ રહી છે.

અંજિની ધવને (Anjini Dhawan) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગ્નની તસવીર શરે કરી, જેના પર 15 હજારથી વધારે લાઇક્સ મળી છે.

અંજિની ધવનની (Anjini Dhawan) સોશિયલ મીડિયા વોલ જોઇ સ્પષ્ટ સમજી શકાય છે કે, તે તાજેતરમાં બોલીવુડમાં ડેબ્યૂની તૈયારીમાં છે.

તાજેતરમાં સતત ફોટો શૂટ કરાવી રહી છે. જેને સોશિયલ મીડિયા પર ઘણાં પસંદ કરવામાં આવે છે.

અંજિની ધવનના (Anjini Dhawan) સોશિયલ મીડિયા પર જાણવા મળી રહ્યું છે કે, તે હાલમાં પોતાની ડાન્સ સ્કિલ પર ફોકસ કરી રહી છે.

થોડા સમય પહેલા તેણે હુસ્ન હે સુહાના સોન્ગ પર ડાન્સ કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, અંજિની ધવન (Anjini Dhawan) પણ આલિયા ભટ્ટ અને વરૂણની જેમ કરણ જોહરની ફિલ્મોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી શકે છે.

તમને જણાવી દઇએ કે, કરણ જોહર બોલીવુડ સ્ટાર કિસ્ટને ડેબ્યૂ કરાવવા માટે નિર્માતા તરીકે ઓળખાય છે. તમામ ફોટો સાભાર: Instagram@AnjiniDhawan

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link