Ankita Lokhande નો સેક્સી લૂક આવ્યો સામે, તસવીરો જોઈને સૌ કોઈ કરી રહ્યું છે વખાણ
આ તસવીરમાં અંકિતા એક ડિપનેક લોંગ ગાઉનમાં દેખાઈ રહી છે. ઓફવાઈટ કલરના લોંગ ગાઉનમાં અંકિતા ખુબ જ હોટ લાગે છે.
(Photo Credit- Instagram@lokhandeankita)
અંકિતાએ ન્યૂડ કલરનું બેકલેસ હાઈ સ્લિટ શિમરી ગાઉન પહેર્યું છે. આ લૂકમાં તે ખુબ જ હોટ લાગે છે.
(Photo Credit- Instagram@lokhandeankita)
અંકિતાનો આ સેક્સી અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અંકિતાની આ હોટ તસવીરો હાલ સોશલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
(Photo Credit- Instagram@lokhandeankita)
અંકિતા લોખંડે ફરી એકવાર સેક્સી અંદાજમાં સોશલ મીડિયા પર છવાઈ રહી છે. થોડો સમય બ્રેક લીધા બાદ અંકિતા ફરી પોતાની ગાડી પટરી પર લાગવા માટે હાલ સોશલ મીડિયા પર એક્ટીવ થઈ ગઈ છે. અને તેનો આ સેક્સી લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
(Photo Credit- Instagram@lokhandeankita)