Anupama થી Imlie સુધી, ઓળખી બતાવો બાળપણમાં ક્યૂટ દેખાતી TV ની આ વહુઓને
આ ટીવીની વહુઓનો ગુસ્સામાં તો ક્યારે પ્રેમ તમે સિરિયલમાં જોયો છે, પરંતુ આજે તમે તેમનું બાળપણ આ તસવીરોમાં જોઈ શકો છો.
ટીવ પર એક વર્ષથી રાજ કરનાર અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીનો આ અવતાર તમે ભૂલી શકશો નહીં.
આયશા સિંહ સીરિયલ 'ગમ હૈ કિસી કે પ્યાર મેં'માં સહી જોશીનું પાત્ર ભજવી રહી છે. તે શોમાં પણ ઘણી ક્યૂજ જોવા મળી રહી છે અને બાળપણમાં પણ તેની ક્યૂટનેસ ગજબની છે.
ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં 'ગમ હૈ કિસી કે પ્યાર મેં'માં એક ગ્રે પાત્ર ભજવી રહી છે. પરંતુ આ તસવીર જોયા બાદ તમને પાખીની હરકતો પર ક્યારેય ગુસ્સો નહીં આવે.
'યે હૈ મોહબ્બતેં'માં ઈશિતાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતનાર દિવ્યાંકા ત્રિપાઠીની બાળપણની તસવીર જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.
ફિલ્મો અને ટીવીની દુનિયામાં પોતાની સ્ટાઈલનો નશો કરનાર ગૌહર ખાન બાળપણમાં પણ ખૂબ જ સારા પોઝ આપતી હતી.
ટીવી શો 'ઇમલી'માં મુખ્ય પાત્ર ભજવનાર સુમ્બુલ તૌકીર ખાન બાળપણમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ હતી.