Baalveer ની નાનકડી બાળકી થઇ ગઇ આટલી બોલ્ડ, બિકિની PHOTOS એ મચાવ્યો તહેલકો
અનુષ્કા સેને તાજેતરમાં જ રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' માં ભાગ લીધો હતો.
તેમણે અસલી ઓળખ વર્ષ 2012 માં આવેલા શો 'બાલવીર' થી મળી હતી.
આ શોમાં તે બાલવીરની સહયોગી મેહેરના પાત્રમાં જોવા મળી હતી.
હવે અચાનક અનુષ્કાએ પોતાના બિકિની ફોટા શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.
હાલ અનુષ્કા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
ત્યાંથી તે સતત પોતાના બોલ્ડ ફોટા શેર કરીને લોકોને પોતાના હુસ્નથી મદહોશ કરી રહી છે.