Anushka Sharma ની લાડલી પુત્રી વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો `વાહ`

Wed, 21 Feb 2024-9:21 am,

નાનનકડી વામિકા આજે કોઇ પરિચયની મોહતાજ નથી. તેમને દરેક જણ ઓળખે છે. અનુષ્કા અને વિરાટ ભલે ગમે તેટલો પોતાની લાડલીનો ચહેરો છુપાવે. પરંતુ ફેન્સ તેમની દૂરથી ઝલક જોઇ ખુશીથી ઝૂમી ઉઠે છે. વામિકાના ફોટોઝ પર પણ ઘણી બધી કોમેન્ટ આવે છે. 

મોટા મોટા સ્ટાર્સની માફક વામિકાના ઘણા બધા ફેન પેજ છે. આ ફેન પેજ પર તેના ફોટોઝ અને વીડીયોઝને શેર કરવામાં આવે છે. જે કપલ પોતાના એકાઉન્ટ પર નાખે છે. તમને જણાવી દઇએ કે લોકોનો વામિકા પ્રત્યે પ્રેમ છે, જે ફેન પેજને હજારોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. 

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સ્ટાર્સ પોતાના બાળકોના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતા હોય છે. પરંતુ અનુષ્કા શર્માએ આમ ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે શરૂઆતથી જ કહ્યું હતું કે તેની પુત્રી પોતે નક્કી કરશે કે તે સોશિયલ મીડિયા પર રહેવા માંગે છે કે નહીં.

વામિકાનો જન્મ વર્ષ 2021માં 11 જાન્યુઆરીએ થયો હતો. વામિકા 3 વર્ષની છે. હવે તેને એક સુંદર ભાઈ પણ મળ્યો છે, જેનું નામ અકે છે. અકાયના સારા સમાચાર સાંભળીને ચાહકોની સાથે સાથે સમગ્ર કોહલી અને શર્મા પરિવાર પણ ખુશ છે.  

વામિકા પ્રથમ બેબી છે. એવામાં દરેકે ખૂબ પ્રેમ આપ્યો છે. કપલે હજુ સુધી જેટલા ફોટો શેર કર્યા છે, તેમાં વિરાટ અને અનુષ્કાની લાડલી પુત્રી મસ્તી કરતી જોવા મળે છે. તો બીજી તરફ જો તમે વામિકાના કપડાં પર નજર કરશો તો તે પણ ખૂબ ક્યૂટ હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link