Aradhana Sharma Bikini Photos: `તારક મહેતા` કી અભિનેત્રી શેર કર્યા બિકિની ફોટોઝ, ગરમીમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો

Sat, 07 May 2022-4:23 pm,

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના સુંદર ફોટા શેર કરતી રહી છે. હાલમાં તેણે પોતાના કેટલાક બિકિની ફોટોઝ શેર કર્યા છે. 

આરાધના શર્મા આ ફોટામાં કાતિલથી ફોટાને વધુ સેક્સી બનાવી રહી છે.

આ ફોટોઝમાં આરાધના પૂલમાં જોવા મળી રહી છે અને તેમણે મલ્ટીકલરની બિકિની પહેરી છે. 

આરાધના શર્મા જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઇ તો તેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિદ્ધિ મળી. 

આરાધના શર્મા 'સ્લ્પિલિટ્સવિલા 12' ની કંટેસ્ટેંટ રહી ચૂકી છે. આ ઉપરાંત તે ડાન્સ ઇન્ડીયા ડાન્સ અને બૂગી વૂગીમાં પણ જોવા મળી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link