રિલેશનશીપમાં ફક્ત તમારો થઈ રહ્યો છે ઉપયોગ? આ સંકેતથી જાણો સાચી હકીકત
એક રિલેશનશીપમાં જ્યારે તમારું પાર્ટનર હંમેશા તમારી ભૂલો જણાવવા લાગે તો સમજી જાઉં કે તે તમારો ફક્ત ઉપયોગ કરી રહ્યું છે.
જ્યારે તમારું પાર્ટનર એડજસ્ટમેન્ટ કરે છે તે સારી વાત છે. પરંતુ રિલેશનશીપમાં વારંવાર ફક્ત તમે જ એડજસ્ટમેન્ટ કરો છો તો સમજી જાઉં કે, રિલેશન લાંબા સમય સુધી નહીં ચાલે.
જ્યારે તમારું પાર્ટનર તમને પોતાની જરૂરીયાત મુજબ ફોન કરે તો સમજી જાઉં કે તે આ સંબંધમાં માત્રને માત્ર તમારો ઉપયોગ કરે છે.
જો રિલેશનમાં રહીને તમારું પાર્ટનર પોતાની વાતો જણાવીને તમારી સમસ્યાઓ વિશે ન સાંભળે તો સમજી જવું કે, તે ફક્ત તમારો ઉપયોગ કરે છે.