Pics: Arjun Rampal ની ગર્લફ્રેન્ડે બેકલેસ ટોપ સાથે પહેર્યું એવું પેન્ટ, ડિઝાઈનર અંડરગાર્મેન્ટ સુદ્ધા દેખાઈ ગયા
આ તસવીરોમાં ગ્રેબિએલા ગ્રીન કલરના બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેનું ટોપ ખુબ શિમરી છે.
જો કે ટોપ કરતા પણ લોકનું ધ્યાન તેના પેન્ટની સ્ટાઈલ પર વધુ ગયું છે. કારણ કે આ પેન્ટ પહેરવા છતાં તેના અંડરગાર્મેન્ટ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે.
કેટલીક તસવીરોમાં ગ્રેબિએલા જાણી જોઈને પોતાની સ્ટાઈલિશ પેન્ટી ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
અત્રે જણાવવાનું કે ગ્રેબિએલા અને અર્જૂન રામપાલ છેલ્લા 5 વર્ષથી રિલેશનશીપમાં છે. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી.
બે વર્ષ પહેલા અર્જૂન રામપાલના પુત્રને ગ્રેબિએલાએ જન્મ આપ્યો હતો. આ ગ્રેબિએલાનું પહેલું અને અર્જૂન રામપાલનું ત્રીજુ સંતાન છે.