આ એક પાત્રમાં પાણી ભરીને રસોડામાં રાખી દેજો! દુખના દિવસો દૂર થઈ જશે
આ ઉપાય તાંબાના વાસણ અને પાણી સાથે જોડાયેલો છે... માન્યતા અનુસાર ઘરના રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે... એટલે રસોડાના પ્લટેફોર્મ પર તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવાથી ગ્રહ દોષ દૂર થઇ શખે છે.
એવું કહેવાય છે કે, રસોડાના સ્લેબ પર પાણી રાખવાથી અગ્નિ તત્વનો પ્રભાવ સંતુલનમાં રહે છે... જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અગ્નિ તત્વ પાસે પાણી રાખવું જોઇએ... જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ બિલકુલ પડતો નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, રસોડાના પ્લેટફોર્મ પર જો તાંબાના વાસણમાં પાણી રાખશો તો રાહુનો હાનિકારક પ્રભાવ દૂર હે છે સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે.... આ તમામ કારણોસર રસોડાના સ્લેબ પર પાણી રાખવું શુભ માનવામાં આવે છે.
તમને જણાવીએ કે, આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી અનુસાર છે... તમે આ ઉપાય પહેલા વાસ્તુ સંબંધિત એક્સપર્ટની સલાહ લઇ શકો છો... કારણ કે, એક્સપર્ટ પાસેથી સલાહ લેવાથી અન્ય અસરકાર ઉપાયો પણ તમને મળી શકે છે.