Flipkart અને Amazon યૂઝર્સ કરે છે મોટી ભૂલ! સસ્તી પ્રોડક્ટ માટે ચુકવવી પડે છે વધુ રકમ

Tue, 21 Feb 2023-11:46 pm,

જ્યારે તમે ક્રેડિટ કાર્ડની મદદથી શોપિંગ કર્યા પછી પેમેન્ટ કરો છો, તો તમને વધુ ઑફર્સ મળે છે અને સાથે જ તમને બીજા ઘણા ફાયદા પણ મળે છે, જ્યારે ડેબિટ કાર્ડથી આવું થતું નથી.

જો તમે  શોપિંગ દરમિયાન તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી પેમેન્ટ કરો છો તો તમારે તેમ કરવાથી બચવાની જરૂર છે. હકીકતમાં ડેબિટ કાર્ટથી શોપિંગ કરવા પર તમને નુકસાન થઈ શકે છે. 

 

 

વાસ્તવમાં, જ્યારે કંપનીઓ કોઈ પ્રોડક્ટને લાંબા સમય સુધી કાર્ટમાં પડેલી જુએ છે, તો પછી તેઓ તેની કિંમત વધારવા લાગે છે, તમારી સાથે પણ આવું થયું હશે, પરંતુ કદાચ તમે તેના પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં હોય.

તમારી સાથે પણ આવું બન્યું હશે પરંતુ તમે તેના પર ધ્યાન આપ્યું ન હોત, જો કે તમારે આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી પ્રોડક્ટની કિંમત વધી જાય છે.

જો તમને પણ ઓનલાઈન શોપિંગ દરમિયાન કોઈ પ્રોડક્ટ ગમે છે અને તમે તેને ખરીદતા નથી અને આગળની ખરીદી માટે તેને કાર્ટમાં સેવ કરો છો, તો તમારે આવું કરવાનું ટાળવાની જરૂર છે. વાસ્તવમાં આ કારણે તમારે તે જ પ્રોડક્ટ માટે પાછળથી મોંઘી કિંમત ચૂકવવી પડે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link