15 દિવસમાં સારી કમાણી કરવી છે, તો આ 5 શેરમાં લગાવો દાવ, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Hindalco માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 720 રૂપિયા છે. સ્ટોપલોસ 680 રૂપિયા રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ 682-690 રૂપિયા છે.
NCC માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 369 રૂપિયા છે. સ્ટોપલોસ 323.50 રૂપિયા રાખવાનો છે. શેરમાં 328-331.50 રૂપિયા વચ્ચે એન્ટ્રી કરી શકો છો.
Timken India માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 5100 રૂપિયા છે. સ્ટોપલોસ 4490 રાખવાના છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 4,558- 4,605 છે.
Raymond માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 2897 છે. સ્ટોપલોસ 2526 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 2,574 - 2,600 છે.
Jindal Saw માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 628 રૂપિયા છે. સ્ટોપલોસ 560 રૂપિયા રાખવાનો છે. શેરની એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 570-577 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, તેથી તમારા એડવાઇઝરની સલાહ લો)