Taarak Mehta ની બબીતા એ લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક દેખાડી, PHOTOS જોઈ પ્રશંસકોએ દાંત નીચે આંગળી દબાવી!

Sat, 26 Mar 2022-11:28 am,

મુનમુન દત્તાએ ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લુક છવાઈ ગયો છે.

મુનમુન દત્તા ગ્રીન કલરની શિમરી ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. તેમની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

તેમણે અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે, જેમાં તેમનો બોલ્ડ અંદાજ જોતા જ લોકો દીવાના થયા છે.  

મુનમુને પોતાના લુકનો ખાસ ખ્યાલ રાખ્યો છે. તેણીએ લાંબી ઈયરરિંગ્સ પહેરેલી જોવા મળે છે અને સાથે તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

તેની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. તેમના લુકથી દરેક લોકો અચંબામાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link