Drinking Water Before Brushing Benefits: શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે? આ રહ્યું સત્ય
ખાલી પેટ સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરના બધા ટોક્સિનસ બહાર નિકળી જાય છે. તમારે તેને રૂટિન ભાગ બનાવી દેવો જોઇએ.
જે લોકો ખાલી પેટ બ્રશ કર્યા વિના પહેલાં પાણી પીવે છે તેમની પાચન શક્તિ (digestive system) મજબૂત થાય છે. આ ઉપરાંત તેમના મોંઢાના ગંદા બેક્ટેરિયા (bacteria) પણ જમા થતા નથી.
સવારે ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવાથી બોડીની ઇમ્યૂનિટી વધી જાય છે. જે લોકોને વધુ શરદી ખાંસી રહે છે અને જેમની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી છે તેમને રોજ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ.
બ્રશ કર્યા વિના પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર થાય છે અને સ્કીનમાં પણ ગ્લો રહે છે. આ ઉપરાંત પેટ સંબંધી પરેશાની જેમ કે કબજિયાત, મોંઢામાં છાળા, ઓડકાર વગેરે નહી થાય.
જે લોકોને હાઇ બ્લડ પ્રેશર (high blood pressure) અને સુગર (sugar) ની બિમારી છે, તેમને બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ. બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી ફેટ ઓછો થાય છે.