સ્પોર્ટ્સ બ્રામાં નુસરત જહાંએ શેર કરી બોલ્ડ તસવીરો, ફિગર જોઈ લોકોએ કહ્યું; `ગજબની સાંસદ છે`

Sat, 07 Jan 2023-4:58 pm,

નુસરત જહાંએ એકવાર ફરી પોતાના બોલ્ડ લુક દેખાડીને પ્રશંસકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. હાલમાં નુસરત જહાંએ સ્પોર્ટ્સ બ્રા પહેરીને ગજબનો અંદાજ સોશિયલ મીડિયા પર દેખાડ્યો છે.

નુસરત જહાં સ્પોર્ટ્સ બ્રા અને સ્કિની ટ્રેક પેન્ટ્સ પહેરીને ગ્રાઉન્ડ પર બેસી કેમેરાની સામે પોઝ આપી રહી છે. નુસરત જહાંનો આ અંદાજ જોયા બાદ નેટીજન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટબાજી કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, આ તો કમાલની સાંસદ છે.

નુસરત જહાંની ગ્લેમરસ તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોની ધડકનો વધારતી જોવા મળી રહી છે. નુસરતનો સ્પોર્ટ્સ લુક પ્રશંસકોને ખુબ પસંદ પડી રહ્યો છે. પ્રશંસકોનો પ્રેમ મેળવવા માટે નુસરતે નવી તસવીરો અને વીડિયો સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.  

નુસરત જહાં એ લવ એક્સપ્રેસ, આર્મી જે કે તોમાર, ખેલાડી, એસઓએસ કોલકાતા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં નામ કમાયા બાદ નુસરત હવે રાજનીતિમાં એક્ટિવ છે.  

નુસરત જહાંના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. નુસરત જ્યારે જ્યારે પોતાના નવા ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરે છે, ત્યારે પ્રશંસા કરનારની લાઈનો લાગી જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link