Best Offer: જોજો મોકો ચૂકતા નહી...55 ઇંચના બેસ્ટ 4K સ્માર્ટ ટીવી, કિંમત 45 હજારથી ઓછી

Fri, 29 Mar 2024-6:06 pm,

જો તમે 55-ઇંચનું સ્માર્ટ ટીવી ખરીદવા માંગો છો, તો તમે LGનું 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED ટીવી (55UR7500PSC) ખરીદી શકો છો. આ ટીવી 4K રિઝોલ્યુશન (3840x2160) પિક્સલ અને 60 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ટીવી બિલ્ડ ઇન વાઇ-ફાઇ સહિત ઘણા કનેક્ટિવિટી વિકલ્પો સાથે આવે છે. આમાં યુઝરને 3 HDMI અને 2 USB પોર્ટ મળે છે. તેની કિંમત 43,990 રૂપિયા છે.

Xiaomi નું આ 55-ઇંચનું સ્માર્ટ ટીવી 4K રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં ગૂગલ ટીવી, બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ અને ગૂગલ આસિસ્ટન્ટ છે. આ ઉપરાંત Netflix, Prime Video અને YouTube જેવી એપ્સ પણ ચાલે છે. તેની કિંમત 39,999 રૂપિયા છે.

4K રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટ સાથે, આ ટીવી ડોલ્બી એટમોસ અને ફુલ-રેન્જ 4-સ્પીકર સેટઅપ સાથે શક્તિશાળી અવાજ પહોંચાડે છે. ગૂગલ ટીવી, કિડ્સ મોડ અને ગૂગલ પ્લે સ્ટોર જેવા સ્માર્ટ ફીચર્સ પણ છે. Vuના આ 55 ઇંચના સ્માર્ટ ટીવીની કિંમત 37,999 રૂપિયા છે.

આ 55 ઇંચનું સ્માર્ટ ટીવી QLED ડિસ્પ્લે ટેક્નોલોજી સાથે આવે છે. આ ટીવી Netflix, Prime Video, Disney Plus Hotstar સહિત અનેક એપ્સને સપોર્ટ કરે છે. ડોલ્બી એટમોસ સાથે, તે 24 ડબ્લ્યુનું સાઉન્ડ આઉટપુટ પણ ધરાવે છે. આ ટીવીની કિંમત 32,999 રૂપિયા છે.

આ સ્માર્ટ ટીવી QLED ટેક્નોલોજી સાથે પણ આવે છે. તેમાં સ્માર્ટ ડોલ્બી વિઝન, MEMC, HDR10, ઇન્ટેલિજન્ટ ફ્રેમ સ્ટેબિલાઇઝેશન સહિતની ઘણી શાનદાર સુવિધાઓ શામેલ છે. આ ટીવીમાં ગૂગલ ટીવી, કન્ટેન્ટની ભલામણ અને બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ જેવી સ્માર્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેની કિંમત 37,999 રૂપિયા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link