OTT Release This Week: આ અઠવાડિયે OTT રિલીઝ થશે 5 બેસ્ટ મૂવી-સિરીઝ
આ એક બાયોપિક સ્પોર્ટ્સ ફિલ્મ છે. આ ફિલ્મમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાની વાર્તા બતાવવામાં આવી છે. તમે તેને એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.
આ એક બોલિવૂડ રોમાન્સ કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પિતા અને પુત્રની પ્રેમ કહાની પર આધારિત છે જે માતા અને પુત્રીના પ્રેમમાં પડે છે. તમે તેને Jio સિનેમા પર જોઈ શકો છો.
ક્રાઈમ સસ્પેન્સથી ભરેલી આ સિરીઝમાં તમને 15 વર્ષ જૂના મર્ડર કેસ પર કામ કરતા બે પોલીસ અધિકારીઓ બતાવવામાં આવ્યા છે. તમે ZEE5 પર આ શ્રેણી જોઈ શકો છો.
હસીના દિલરૂબાની ધમાકેદાર કમાણી બાદ આ ફિલ્મમાં આગળની કહાણી બતાવવામાં આવી છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
આ ફિલ્મ બે ભાઈ અને બહેનની વાર્તા પર આધારિત છે જેઓ સાથે મળીને હોટલ ચલાવીને પૈસા કમાવવા માંગે છે. તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો.