Best places to visit in November: નવેમ્બરમાં પ્લાન કરી રહ્યાં છો મિની ટ્રિપ, તો જરૂર લો આ 6 જગ્યાની મુલાકાત

Tue, 26 Oct 2021-8:35 pm,

ઔલી દેશની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક છે. અહીં તમે ટ્રેકિંગની મજા લઈ શકો છો. હનીમૂન પર જતા લોકો માટે આ પરફેક્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 

 

 

 

નવેમ્બરની રજાઓમાં તમે રાનીખેત ફરવા જઈ શકો છો. આ જગ્યા પેરાગ્લાઇડિંગ, બાઇક રાઇડિંગ, રાફ્ટિંગ માટે ખાસ છે. ઓછા બજેટમાં તમે અહીં ટ્રિપ પ્લાન કરી શકો છો. 

 

 

માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. નાક્કી તળાવ અહીંનું સૌથી ખાસ આકર્ષણ છે. જો તમે કોઈ શાંત જગ્યા પર સમય પસાર કરવા ઈચ્છો છો તો આ સ્થળ તમારા માટે સારૂ છે. 

 

 

ઉત્તરાખંડની આ જગ્યા પોતાના સુંદર પ્રાકૃતિક નજારા માટે જાણીતી છે. અહીં પર તમે ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગની મજા લઈ શકો છો.

 

 

જો તમે કુદરતની ગોદમાં સમય પસાર કરવા માંગો છો, તો હિમાચલ પ્રદેશની તીર્થન વેલી તમારા માટે પરફેક્ટ પ્લેસ હશે. તે હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. એવું જરૂરી નથી કે અહીં જવા માટે તમારું બજેટ વધારે હોય, તમે ઓછા ખર્ચમાં પણ અહીં ફરવા જઈ શકો છો.

તમે 4-5 દિવસની રજામાં હિમાચલ પ્રદેશના આ સુંદર સ્થળની મુલાકાત લઈ શકો છો. બીર બિલિંગ સ્પોર્ટ્સ એડવેન્ચર્સ ખાસ કરીને પેરાગ્લાઈડિંગ, ટ્રેક અને મેડિટેશન સિવાય માટે જાણીતું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link