Bhabi Ji Ghar Par Hai: માલદીવ પહોંચતા જ અંગૂરી ભાભીએ સાડી છોડી પહેરી લીધો એવો ડ્રેસ, તસવીરો થઈ વાયરલ

Wed, 08 Jun 2022-10:07 pm,

આ તસવીરોમાં શુભાંગી અત્રે બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશનના ડ્રેસમાં જોવા મળી છે. 

 

 

અભિનેત્રીનો આ ડ્રેસ ઉપર તરફથી બ્રાલેટ સ્ટાઇલનો છે તો તેની સાથે શુભાંગીએ ટ્રાઉઝર પહેર્યું છે. 

 

 

પોતાના લુકને પૂરો કરવા માટે શુભાંગી ગોગલ્સની સાથે લાઇટ મેકઅપમાં જોવા મળી. 

 

 

 

આ તસવીરમાં અભિનેત્રીની પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. દૂર સુધી સમુદ્ર જોવા મળી રહ્યો છે. તો શુભાંગી રેતીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી છે. 

 

 

આ તસવીરોને અંગૂરી ભાભીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શનની સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link