Bigg Boss 14: મેરેજ સર્ટિફિકેટ બાદ વાયરલ થયા દુલ્હન Look વાળા PHOTOS

Wed, 07 Oct 2020-8:25 pm,

આ તસવીરોમાં સારા લાલ કલરના દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

તેમણે લાલ કલરના દુલ્હન ડ્રેસની સાથે ટીકો અને બાકી દાગીના પણ પહેર્યા છે.  

સારાના હાથમાં લાલ ચૂડો પણ જોવા મળી રહ્યો છે. 

આ ફોટામાં સારા ઘણા પ્રકારે પોઝ આપતી જોવા મળી રહી છે. 

ફોટાને સારાએ પોતે થોડા દિવસો પહેલાં ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કર્યા હતા. 

આ કોઇ શૂટિંગ વખતના ફોટા છે. કારણ કે આસપાસ સેટ જેવો માહોલ છે. 

એમ પણ બની શકે કે કોઇ બ્રાંડ માટે સારા બાઇડલ શૂટ કરાવ્યું હોય. 

વર્કફ્રંટની વાત કરીએ તો સારા એક પંજાબી સિંગર છે. 

સારા 'ડેંજર ડોક્ટર જેલી' અને 'મંજૂ બિસ્ટ્રે' પર કામ કર્યા બાદ લોકપ્રિય થઇ. 

હરિયાણાની રહેવાસી સારાએ ચંદીગઢથી ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું છે. (તમામ ફોટો સાભાર: : Instagram@Saragurpal)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link