Bigg Boss 17 ના ઘરમાં આ વખતે છે જાદુઈ દુનિયા, જુઓ Inside Photos

Sun, 15 Oct 2023-10:41 pm,

આ બિગ બોસ 17નો ગાર્ડન એરિયા છે. તેને ખુબ અલગ ડિઝાઇનથી બનાવવામાં આવ્યો છે, જે જોવામાં એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. 

આ છે બેડરૂમ એરિયા. આ વખતે બેડરૂમનો લુક પાછલી સીઝનની કમપેરિઝનમાં ખુબ અલગ છે. તેમાં ખુબ અલગ-અલગ મૂર્તિયો ફોટોમાં જોવા મળી રહ્યો છે. 

બિગ બોસના ઘરમાં એન્ટર કરવાથી મેન ગેટ પર આ વખતે પાંખવાળો ઘોડો જોવા મળશે. આ સાથે બહારનો એવો લુક આપવામાં આવ્યો છે, જે તમને યુરોપીયન રોડની ઝલક આપે છે.   

બિગ બોસના ઘરનો એરિયો ખુબ વધુ રોમેન્ટિક લાગી રહ્યો છે. આ રૂમની થીમને જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ ખાસને રહેવા દેવામાં આવશે. હવે તે કોને મળે છે તે જોવાનું રહેશે.   

બિગ બોસ 17ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ શો 15 ઓક્ટોબરથી રાત્રે 9 કલાકથી ઓનએર થઈ ગયો છે. જેમાં કુલ 17 ખેલાડી જોવા મળશે. આ 17 ખેલાડી યૂટ્યૂબર્સથી લઈને ટીવીની ફેમસ પર્સનાલિટી હશે. સોશિયલ મીડિયા પર ઘણા પ્રોમો આવ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link