રશ્મિ દેસાઇનો આ દેશી અવતાર ફેન્સને કરી રહ્યો ઘાયલ- SEE PHOTOS

Tue, 28 Jul 2020-3:46 pm,

રશ્મિને બિગ બોસમાં ખૂબ પસંદ કરવામાં આવી અને તે શોની ફાઇનલિસ્ટ પણ રહી.

બિગ બોસ 13થી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલી રશ્મિ દેસાઇ પોતાના અંદાજ અને અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચેં છે. 

શો બાદ રશ્મિને નાગિન 4માં જોવા મળી પરંતુ લોકડાઉનના લીધે શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું.

રશ્મિ સતત ઇંસ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરી રહી છે.

રશ્મિ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link