Bikini બેબ છે Bigg Boss ની આ Ex કંટેસ્ટેંટ, Photos જોઇ બેકાબૂ બની જશે ફેન્સ
સોનાલી રાઉત (Sonali Raut) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
સોનાલી રાઉતે (Sonali Raut) પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. સાથે જ લોકો તેમની દિલકશ અદાઓના દિવાના છે.
સોનાલી રાઉતની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જોકે તેને 'બિગ બોસ'ની સીઝન 8થી લોકપ્રિયતા મળી હતી.
સોનાલી વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ એક્સપોઝ'માં હિમેશ રેશમિયા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી.
સોનાલી રાઉત (Sonali Raut) અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.
સોશિયલ મીડિયા પર સોનાલી (Sonali Raut) ના બિકિની ફોટોઝ છવાયેલા રહે છે. તેમના ફોટાને ફેન્સ જોરદાર લાઇક અને શેર કરે છે.