Bikini Girl: Ruhi Singh ની આ હોટ અદાઓ જોઈને તમે પણ થઈ જશો તેના દિવાના, જુઓ Pics
Ruhi Singh નો આ હોટ અને બોલ્ડ અંદાજ ફેન્સને પણ ખુબ જ પસંદ છે. ફેન્સ હંમેશા રુહીને આજ પ્રકારના લૂકમાં જોવાનું પસંદ કરે છે. એ જ કારણ છેકે, સોશલ મીડિયા પર આ હોટ ગર્લ હાલ ધૂમ મચાવી રહી છે.
પોતાની અપકમિંગ વેબ સીરીઝ ‘રનવે લુગાઈ’ વેશે જણાવતા કહ્યું કે, હું હાલ ‘રનવે લુગાઈ’ વિશે વાત નથી કરી શકતી મને એની મંજુરી નથી. હું એટલું કઈ શકું છું કે આ ખૂબ એન્ટરટેનિંગ સીરીઝ હશે. મને પોતાને આ સીરીઝમાં કામ કરવાની ખૂબ મજા આવી. તેને કહ્યું કે મે પહેલા ક્યારેય આવી સીરીઝમાં કામ નથી કર્યું અને હું આને પબ્લિક ડોમેનમાં જોવા માટે વધુ રાહ નથી જોઈ શકતી.
રૂહીનું કહેવું છે કે “હું ઓડિશન દરમિયાન મારું બેસ્ટ પરફોર્મન્સ આપું છું અને આશા રાખુ છું કે કોઈ મારામાં સ્પાર્ક જોવે અને મારામાં વિશ્વાસ કરે. એ કહ્વું ખુબ સરળ હોય છે કે બસ થઈ ગયું, પરંતુ અહીં તમારે માનસિક રીતે મજબૂત થવું પડે છે. હું જાણું છું કે હું પરફેક્ટ નથી અને હું સતત આકરી મહેનત કરી રહી છું. મને લાગે છે કે જો તમારી પાસે પ્રતિભા અને કૌશલ્ય છે, તો તમને જરૂર તક મળશે.
જયપુરમાં રહેવાવાળી રૂહીએ કહ્યું, “બોલીવુડમાં પોતાના માટે જગ્યા બનાવવી ખૂબ મુશ્કેલ છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે મારા જેવા નાના શહેરથી આવતા હોય અને તમે એક સેલ્ફમેડ પર્સન હોવાની સાથે જ પોતાની શરતો પર કામ કરો છો, રૂહી પોતાની જાતને વન વુમેન આર્મી કહે છે.”
Ruhi Singh પોતાની હોટ પોસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ફરી એકવાર તેણે બિકીની પહેરીને પડાવેલાં ફોટો સોશલ મીડિયા પર શેયર કરતા ગરમીનો પારો વધી ગયો છે.