એવો પક્ષીઓ જે પંખો હોવા છતાં પણ ઉડી શકતા નથી, તસવીરો જોઈને છક થઈ જશો

Mon, 04 Dec 2023-11:40 am,

એન્ટાર્કટિકા ટાપુમાં જોવા મળતા પેંગ્વિન પક્ષીને પાંખો છે પરંતુ આ પક્ષી ઉડી શકતું નથી. આ પક્ષી કલાકો સુધી પાણીમાં રહીને શિકાર કરે છે.

ઇમુ જે ઓસ્ટ્રેલિયાનું જાણીતું પક્ષી છે. તમને જણાવી દઈએ કે તેને દુનિયાનું સૌથી પ્રખ્યાત પક્ષી પણ કહેવામાં આવે છે. તેમને પાંખો છે પણ તેઓ ઉડતા નથી.

ગુઆમ રેલ જે એક પક્ષી છે તેના પીંછા ઘણા છે, પરંતુ પાંખો હોવા છતાં તે ઉડી શકતું નથી.

દક્ષિણ દ્વીપમાં જોવા મળતા ટાકાહ પક્ષીને પણ પાંખો છે પરંતુ પાંખો હોવા છતાં તે ઉડી શકતું નથી.

કાકાપો: આ પક્ષી દેખાવમાં ખૂબ જ વિચિત્ર લાગે છે.આ પક્ષીને ઘણી પાંખો છે પણ તે તેની સાથે ઉડી શકતી નથી.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link