મિસાઈલ મેન અબ્દુલ કલામના આ વિચારો તમારા જીવનને આપશે નવી દિશા

Mon, 15 Oct 2018-10:57 am,

જે રીતે નિયતિએ આકાર ગ્રહણ કર્યો, તેને કોઈ એવા ગરીબ બાળકની સાંત્વના જરૂર મળશે, જે કોઈ નાની જગ્યા પર સુવિધાહીન સામાજિક દશાઓમાં રહે છે.

જો તમે વિકાસ ઈચ્છો છો તો દેશમાં શાંતિની સ્થિતિ લાવવી આવશ્યક છે.

સપના એ નછી, જે તમને ઊંધ્યા પછી જુઓ છો, સપના એ હોય તે જે તમને ઊંઘવા નથી દેતા. 

બધાના જીવનમાં દુખ આવે છે, બસ આ દુખોમાં સૌના ધૈર્યની પરીક્ષા લેવાય છે.

જીવનમાં સુખનો અનુભવ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ સુખ બહુ જ તકલીફોમાંથી પસાર થઈને પ્રાપ્ત કરાય છે.

શિખર સુધી પહોંચવા માટે તાકાત જરૂરી છે, પછી ભલે તે માઉન્ટ એવરેસ્ટનું શિખર હોય કે અન્ય લ

જો આપણને સફળતાના રસ્તે નિરાશા મળે છે, તો તેનો મતલબ એ નથી કે, આપણે પ્રયાસો કરવાના છોડી દેવા જોઈએ. દરેક નિરાશા અને અસફળતાની પાછળ જ સફળતા છુપાયેલી છે.

 

રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે, જેટલું પ્રયાસો કરીને છોડી દે છે.

અબ્દુલ કલામનું સમગ્ર જીવન જ યુવાઓ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે. આજે પણ યુવાઓ તેમના દ્વારા આપવામાં આવેલી શીખને ફોલો કરીને સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે. એક માછીમારનો દીકરો દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો રાષ્ટ્રપતિ બની જાય, તે સામાન્ય વાત ન કહેવાય. ડો.કલામ જીવનમાં આકરા સંઘર્ષ અને પોતાની સકારાત્મકતાથી આગળ વધતા રહ્યા હતા.

ડો.કલામ હંમેશા પોતાના સપના પર વિશ્વાસ કરવાની વાત કહે છે. તેમને પોતાના પર ભરોસો હતો. કદાય તેથી જ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ હોવા છતા પણ તેઓ શિખર પર પહોંચ્યા હતા. જ્યાં સુધી પહોંચનારા દુનિયાના બહુ જ ઓછા લોકો હોય છે. આજે અમે તમને ડો.કલામ દ્વારા કહેવામાં આવેલી મહત્વની વાતો જણાવીશું. 

સૂર્યની જેમ ચમકવા માંગો છો, તો પહેલા તેની જેમ તપતા શીખો.

દેશનું સૌથી સારું દિમાગ ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પર મળી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link