Mallika Sherawat એ ફેન્સને આપી New Year ગિફ્ટ, શેર કર્યા Bikini Pics

Sun, 03 Jan 2021-3:28 pm,

પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટોઝને શેર કરતાં મલ્લિકાએ પોતાના ફેન્સને ન્યૂ ઇયર 2021ની શુભેચ્છાઓ પાઠવી છે. તેમાં મલ્લિકા એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

આ ફોટામાં મલ્લિકા મલ્ટીકલર્ડ બિકિનીમાં અને રેડ ફ્લાવર પ્રિંટ શોર્ટ્સ પહેરીને સમુદ્ર કિનારે ઉભેલી જોવા મળી રહી છે. તેમણે સન ગ્લાસેઝ પહેરેલા છે. 

મલ્લિકાએ પોતાની ઇંસ્ટા પોસ્ટની કેપ્શનમાં લખ્યો, 'મારી શુભેચ્છાઓ અને તમને બધાને 2021ની હાર્દિક શુભેચ્છાઓ. આ ફોટામાં મલ્લિકા એકદમ સુંદરતાથી પોતાના ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

આ પહેલાં પણ મલ્લિકા શેરાવતે કેરલ વેકેશન દરમિયાન બિકિની પહેરીને ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા હતા. તેમણે 2020ના અંતિમ દિવસે યલો બિકીની પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટા સાથે જ તેમણે વર્ષ 2020ને ગુડબાય કહ્યું હતું. 

મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર ફેન્સ સાથે પોતાના શાનદાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેમની આ તસવીરો પર ઘણા લોકો કોમેન્ટ અને લાઇક્સ કરી. 

અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઇંસ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરીને ફેન્સને જણાવ્યું કે તે હાલ આરામ કરી રહી છે. મલ્લિકાએ બિકીનીમાં પોતાનો રિલેક્સ કરતો ફોટો પણ શેર કર્યો હતો. 

ભલે જ મલ્લિકા શેરાવત ગત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને પોતાની લાઇફ અપડેટ્સ આપતી રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link