Mouni Roy Very Hot Photos: અત્યાર સુધી તમે મોની રોયના આટલાં હોટ ફોટા ક્યારેય નહીં જોયા હોય

Tue, 25 Jul 2023-9:00 am,

અભિનેત્રી મૌની રોયે ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કામના દમ પર મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે. એક્ટિંગ સિવાય તે તેના બોલ્ડ એક્ટ માટે જાણીતી છે. મૌનીએ હાલમાં જ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફિલ્મ અભિનેત્રીનો આવો જાલિમ અંદાજ તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરો વહેતી થઈ છે.

 

બ્લેક આઉટફીટમાં ખુબ જ હોટ લાગે છે મોની રોય. કેમેરા સામે પાથર્યા સુંદરતાના કામણ. તસવીરો જોઈને ચાહકો થઈ રહ્યાં છે ખુશખુશાલ.

અભિનેત્રીની આ તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. યુઝર્સ તેની સુંદરતા અને સ્ટાઇલના વખાણ કરતા થાકતા નથી. ફોટા પર લાઈક્સનો વરસાદ.

 

અભિનેત્રીની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તેના ચાહકો તેના દરેક અપડેટ અને ફોટા મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેનો ક્રેઝ લોકોના માથે ચઢે છે.

મૌની થોડા દિવસો પહેલા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હતી. 9 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેણે ફેન્સ માટે ઘરે જવાના સમાચાર શેર કર્યા.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link