International Yoga Day 2020: આ બોલીવુડ અભિનેત્રીમાં છે યોગનો જોરદાર ક્રેજ, જુઓ PICS

Sun, 21 Jun 2020-12:13 pm,

મલાઇકા અરોડાએ તાજેતરમાં જ યોગ સેન્ટર પણ ખોલવામાં આવ્યું છે. જેમાં તે પોતાની સાથે-સાથે બીજાઓને પણ જોરદાર યોગાભ્યાસ કરાવે છે. 

બંગાળી બાલા બિપાશા બસુ પણ ઘણા બોલીવુડ સ્ટાર સ્ટારની માફક વર્ષોથી યોગ દ્વારા પરફેક્ટ બોડી પ્રાપ્ત થઇ છે. 

શિલ્પા શેટ્ટી પણ તે અભિનેત્રીઓની યાદી છે જેમણે ફક્ત યોગ દ્વાર પોતાને ફીટ બનાવ્યા છે. તે યોગનો જોરદાર પ્રચાર-પ્રસાર પણ કરે છે. 

સુષ્મિતા સેન પણ યોગ દ્વારા પોતાને મેન્ટલી અને ફિજિકલી ફીટ રાખે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.) 

ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ દરરોજ યોગ કરે છે અને આ તેમની ફિટનેસનું એક મોટું રહસ્ય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link