Navratri 2023: બોલીવુડની અભિનેત્રીઓ નવરાત્રિમાં પહેરે છે કેવી ચણીયા ચોલી? તસવીરો જોઈ થઈ જશે ફિદા
)
કિયારા અડવાણી હાલ બોલીવુડની સૌથી સેક્સી હીરોઈનોમાંથી એક છે. કિયારા લેલ્વેટ ચણીયા ચોલીમાં સેક્સી અંદાજમાં જોવા મળી.
)
રામ લીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણનો આ લૂક ખૂબ જ ફેમસ થયો હતો. હેવી ઈયરરિંગ્સ સાથે બન અને ચાંદલા સાથેનો આ લૂક એકદમ ક્લાસિક લાગે છે.
)
જો તમે તમારા નવરાત્રિ લૂકને થોડો રોયલ ટચ આપવા માંગો છો તો, સારા અલી ખાનના આ લૂકના ફૉલો કરી શકો છો. જેથી તમે ભીડમાંથી અલગ તરી આવશો.
જો તમે સિમ્પલ અનો સોબર દેખાવા માંગો છો તો કેટરિનાનો આ લૂક ફૉલો કરી શકો છે. મેચિંગ ઈયરરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે આ લૂક એકદમ ઉઠાવ આપે છે.
જો તમારે નવરાત્રિમાં પ્રોપર ગામઠી લૂક જોઈએ છે તો ભૂમિ ત્રિવેદીનો આ લૂક બેસ્ટ છે. બલોયા કડા અને પાયલ સાથે આ લૂક તમને અલગ તારવશે.
જો તમે બાંધણીના ચણિયાચોળી પહેરી રહ્યા છો તો આલિયાનો આ સિમ્પલ લૂક તમે અપનાવી શકો છો. ઝુમકા અને મિડલ પાર્ટીશન સાથે તમારા લૂકને કમ્પલીટ કરો.